• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સોમવારે ટ્રમ્પનો શપથવિધિ

ભીષણ ઠંડીને પગલે 40 વર્ષમાં પહેલીવાર ખુલ્લામાં આયોજન નહીં થાય

વોશિંગ્ટન, તા.18 : અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ તા.ર0 જાન્યુઆરીને સોમવારે ખુલ્લામાં નહીં પરંતુ બંધ બારણે યોજવામાં આવનાર છે. અમેરિકાના છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ખુલ્લામાં શપથ સમારોહ....