સોમવારે સજાનું એલાન
કોલકાતા, તા. 18 : દેશભરમાં ભારોભાર આક્રોશ ફેલાવનાર કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ફરજ પર તૈનાત તાલીમી તબીબ પર દુષ્કર્મ અને હત્યાનાં હિચકારાં કૃત્યના મામલામાં આખરે શનિવારે 161 દિવસ બાદ કોલકાતાની `િનર્ભયા'ને ન્યાય મળ્યો હતો. સિયાલદહ અદાલતે આજે જધન્ય અપરાધના મુખ્ય આરોપી......