આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજોએ ભાગ લીધો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી ત્રિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ.....