• બુધવાર, 17 જુલાઈ, 2024

અમદાવાદમાં રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું

અમદાવાદ, તા. 6 : લોકસભામાં હિન્દુઓ અંગેના વિવાદાસ્પદ નિવેદન આજે ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન થતાં વીએસપી અને બજરંગ દળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન વીએચપી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં....