• બુધવાર, 19 જૂન, 2024

વિધાનસભાનું ચોમાસું અધિવેશન 27મી જૂનથી  

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું અધિવેશન 27મી જૂનથી શરૂ થશે. અધિવેશનમાં 2024-25નું વધારાનું બજેટ પણ રજૂ કરવામાં આવશે. રાજ્યસભાની એક બેઠક માટે થનારી પેટાચૂંટણી અને પછી 26મી જૂને વિધાન પરિષદના મુંબઈ ગ્રૅજ્યુએટ, મુંબઈ શિક્ષક, કોંકણ ગ્રૅજ્યુએટ અને નાસિક શિક્ષક મતદારસંઘ...