• બુધવાર, 19 જૂન, 2024

વિધાન પરિષદની ચૂંટણીમાંથી મનસેએ ઉમેદવારી પાછી ખેંચી   

એસ.આર. મિશ્રા તરફથી

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કોંકણ સ્નાતક બેઠકના ઉમેદવાર અભિજિત ફણસેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 26મી જૂને યોજાનારી ચૂંટણીમાં પક્ષે ફિલ્મમેકર અભિજિત ફણસેને ઉમેદવાર જાહેર કર્યા હતા. પક્ષના પ્રવક્તા સંદીપ...