મુંબઈ, તા. 28 (પી.ટી.આઈ.) : દક્ષિણ મુંબઈના બ્રીચકેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવારે શુક્રવારે રાત્રે રૂટીન ચેકઅપ માટે મઝગાંવ સ્થિત અહિલ્યાબાઈ હોળકર હેડ ઍન્ડ નેક કેન્સર ઈન્સ્ટિ્ટયૂટ અૉફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી. શરદ પવારે કેન્સરને થોડા વર્ષ પહેલાં માત કર્યું હતું. તેઓ દર છ મહિને આ હૉસ્પિટલની ચેકઅપ માટે મુલાકાત લે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શરદ પવારને રવિવારે.....