મુંબઈ, તા. 28 : ગુરુવારે મોડી રાત્રે ઘાટકોપર રેલવે સ્ટેશનના જાહેર વૉશરૂમમાં 60 વર્ષની મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના કપાળ પર માર મારવામાં આવ્યો હતો. સરકારી રેલવે પોલીસે આ ગુના બદલ 25 વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી. આ ઘટના ઉપનગરીય સ્ટેશનો પર સુરક્ષાની ગંભીર ક્ષતિઓ.....