• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

રામાયણ-1નો જાદૂ : દુનિયાભરમાં 1110 કરોડની કમાણી

મુંબઈ, તા. 14 : રણબીર કપૂર અભિનિત  ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'એ બોક્સ ઓફિસ પર ફરી ઇતિહાસ રચ્યો છે. રિલીઝના માત્ર 8 દિવસમાં જ આ ફિલ્મે દુનિયાભરમાં રૂા 1,033.55 કરોડની ગ્રોસ કમાણી કરી લીધી હતી, જ્યારે 9 દિવસમાં આ આંકડો વધીને રૂા.1,110 કરોડ થઈ ગયો છે. આટલી કમાણી સાથે ફિલ્મે અનેક ફિલ્મોના આંકડાઓને પાર કરીને વિક્રમની હારમાળા રચી છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં....