• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

એઆઈ ટૂલ અને ગૂગલની મદદથી મહિલાનો થયો પરિવાર સાથે મેળાપ

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : માનસિક તાણને કારણે અઢી વર્ષ પહેલાં ઘર છોડીને જતી રહેલાં પરભણીનાં 45 વર્ષીય જુલેખા શેખનું છેવટે પરિવારજનો સાથે પુનર્મિલન થયું છે. આ પરિવાર મિલન શક્ય બન્યું છે ગૂગલ સર્ચ અને ચેટજીપીટી જેવા એઆઈ ટૂલ્સની મદદથી. કુર્લા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશથી જુલેખા મુખીદ શેખને 2024ની ત્રીજી એપ્રિલે સિંધુદુર્ગના પાંડૂર સ્થિત સંવિતા આશ્રમમાં દાખલ.....