રેલવે તંત્રે લાંબા સમયથી બેઠકો ન વધારતાં મહિલાઓમાં ભારે નારાજગી
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 31 : મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોમાં મહિલાઓ માટે જાન્યુરીઆરી 1982 એટલે કે 44 વર્ષ પહેલાં આખા કોચમાંથી પચીસ ટકા બેઠક લેડીઝ ફર્સ્ટ ક્લાસ માટે ફાળવવામાં આવી હતી. ચાર દાયકા પહેલાં મહિલા પ્રવાસીઓની સંખ્યા નગણ્ય હતી અને એમાં પણ ફર્સ્ટ ક્લાસના કોચમાં તો.....