• સોમવાર, 02 નવેમ્બર, 2026

સીએનજીના ભાવમાં ફરી એક રૂપિયાનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી  

મુંબઈ, તા. 31 : મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા આજે સીએનજીના ભાવમાં કિલો દીઠ એક રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. 31મી અૉક્ટોબરે મધ્ય રાત્રિથી આ ભાવ વધારો અમલમાં આવશે અને નવા ભાવ કિલો દીઠ 90 રૂપિયા રહેશે. આ વધારાથી મોંઘવારી વધુ આગળ વધશે. આ ભાવવધારા માટે મહાનગર ગૅસે મધ્યપૂર્વની.....