• સોમવાર, 02 નવેમ્બર, 2026

આઇઆઇટીના વિદ્યાર્થી સાહિલનાં માતા-પિતાની હાઈ કોર્ટમાં અરજી

મુંબઈ, તા. 31 (પીટીઆઈ) : ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ ટેક્નૉલૉજી (આઈઆઈટી) બૉમ્બેની હૉસ્ટેલમાં 18 સપ્ટેમ્બરના આત્મહત્યા કરનારા વિદ્યાર્થી સાહિલ વાકોડેના માતા-પિતાએ હાઈ કોર્ટમાં અરજી કરીને સાહિલના મૃત્યુની પારદર્શિ અને સ્વતંત્ર તપાસ થાય એ માટે આ કેસ સીબીઆઈ કે એસઆઈટીને....