• સોમવાર, 02 નવેમ્બર, 2026

લતા મંગેશકર સંગીત ગુરુકુલના સ્થાને મેયર નિવાસ બનાવવાના નિર્ણયનો વિરોધ

જિતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 31 : મીરા રોડ ખાતે ભારતરત્ન સ્વ. લતા મંગેશકરના નામે નિર્માણ પામી રહેલા સંગીત ગુરુકુલને લઈને નવો વિવાદ ઊભો થયો છે. અંદાજે રૂા. 25 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સંગીત ગુરુકુલનું આશરે 70 ટકા કામ પૂર્ણ થયું હોવા છતાં, તેની ઇમારતને મેયર નિવાસમાં ફેરવવાના સત્તાધારી ભાજપના.....