• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિવાળીમાં સ્વદેશી અને સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરવાની કૈટની હિમાયત

અમારા પ્રતિનિધિ તરફથી  

મુંબઈ, તા. 31 : હકારાત્મકતા, ઊજાસ અને ખુશના તહેવાર તરીકે ઊજવાતા દિવાળીના દિવસો સમાજના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા હોવાથી આ તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓની અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની કૈટ દ્વારા હિમાયત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશવાસીઓને.....