મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : સરકારો બહેતર કામ કરી શકે એ માટે આંદોલન એ ઉત્તમ યંત્રણા છે, એમ જણાવીને શિક્ષણશાસ્રી અને આબોહવા એક્ટિવિસ્ટ સોનમ વાગચૂકએ આજે જણાવ્યું છે કે જો લોકોને આંદોલન કરતા રોકવામાં આવે તો શું થાય તેનાં ઉત્તમ ઉદાહરણો શ્રીલંકા અને બાંગ્લાદેશ......