મુંબઈ, તા. 3 : રિઝર્વ બૅન્ક દ્વારા સાયબર ફ્રોડ તથા શંકાસ્પદ મની-મ્યૂલ ટ્રાન્ઝેક્શન્સ બાબતે નવા નિયમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા બૅન્ક ખાતા એટલે કે `મ્યૂલ એકાઉન્ટ' પર સકંજો કસવા સાથે તપાસ દરમિયાન જેમના એકાઉન્ટ ભૂલથી નિશાન પર આવી ગયા હોય તેમને રાહત.....