• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

સોના; હીરાની ગુપ્ત હેરફેર : `ફ્લાયઇન, ફ્લાયઆઉટ રેકેટ પકડાયું

મુંબઈ, તા. 3 : ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ચાલતા સોના અને હીરાના આંતરરાષ્ટ્રીય દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસકર્તાઓએ ઍરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રૂટ પરથી આવતા મુસાફરો વચ્ચે સોના-હીરાની ગુપ્ત.....