• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

`ક્લાઈમેટ ઍક્શન પ્લાન'ને અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ

મુંબઈ, તા. 12 : `મુંબઈ ક્લાઈમેટ ઍક્શન પ્લાન' (એમસીએપી)ની પ્રથમ વખત જાહેરાત થયાના લગભગ પાંચ વર્ષ બાદ પાલિકાએ તેને અપગ્રેડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. શહેર 2050 સુધીમાં `નેટ ઝીરો' (શૂન્ય ઉત્સર્જન)ના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પ્રક્રિયામાં....