• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

મુંબઈ મોદક મહોત્સવમાં પાલિકા પરંપરાગત `ઉકડી ચે મોદક' વેચશે

મુંબઈ, તા. 12 : ગણરાયા મોર્યાને આવકારવા તૈયાર થયેલા મુંબઈગરાની ગણેશોત્સવની ઉજવણી વધુ રોમાંચક બનાવવા માટે મુંબઇ મહાનગરપાલિકાએ તેના મુંબઈ મોદક મહોત્સવ 2026 દરમિયાન પરંપરાગત રીતે ઉકાળી...