પાર્લરમાં આઇસક્રીમ પર ઉંદરો ફરતા હોવાની સાથે બગડી ગયેલા પદાર્થ વપરાતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : દક્ષિણ
મુંબઈના જાણીતા રૂસ્તમ આઇસક્રીમ પાર્લરમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. એફડીએની તપાસમાં
ઉંદરોને આઇસક્રીમ પર ફરતા અને માખીઓ બણબણતી જોવા મળી હતી. એટલું જ નહીં, તપાસમાં અનેક
ખાદ્ય પદાર્થને યોગ્ય રીતે ન રાખવાથી આ પાર્લરનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું....