અંધેરી સ્ટેશને એક કલાક સુધી જીભાજોડી
મુંબઈ, તા. 11 : દેશની
આર્થિક રાજધાની મુંબઈમાં વારંવાર ભાષાવાદનું ભૂત ધુણે છે. આ વખતે મુંબઈની જીવાદોરી
લોકલ ટ્રેનમાં બિન મરાઠી ટિકિટ ચેકરે ટિકિટનું પૂછ્યું તો પ્રવાસીએ ટીસીને મરાઠીમાં
બોલવાનો આગ્રહ કરતા મોટી બવાલ થઇ હતી. પશ્ચિમ રેલવેના અંધેરી સ્ટેશને મરાઠી ભાષાના
મુદે આ ઉગ્ર બોલાચાલી લગભગ એક કલાક ચાલી....