• સોમવાર, 06 જુલાઈ, 2026

રેડ ઍલર્ટમાં મુંબઈના પરા; આસપાસ જળબંબાકાર

તળ મુંબઈમાં વરસાદનું જોર ઘટતાં બહુ મુશ્કેલી ન થઈ : ભારે વરસાદથી વાહન અને ટ્રેનવ્યવહાર ખોરવાયો : આજે પણ ધોધમારની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી બે દિવસે રેડ એલર્ટ જારી કરી હતી એ મુજબ આજે મુંબઈ અને આસપાસના ભાગમાં મુશળધાર વરસાદ પડયો હતો. પશ્ચિમ અને પૂર્વના પરા વિસ્તારમાં આખા દિવસમાં 10 ઈંચ.......