મીરા ભાયંદરમાં નાળાસફાઈ ન કરાતાં વરસાદનું પાણી ભરાવા સામે વિરોધ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : મુશળધાર વરસાદને લીધે મીરા ભાયંદરમાં આજે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ત્યારે અહીંની પાલિકામાં સત્તાધારી ભાજપના ત્રણ નગરસેવકોએ પાણીમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મીરા ભાયંદરના પ્રભાગ 11માં કમર સુધી.....