સિયા ગોયલની ફ્રેન્ડ સાથેની ચોંકાવનારી ચેટ લીક
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : પુણેના બિઝનેસમૅનના પુત્ર કેતન અગ્રવાલની હત્યાના મામલામાં દરરોજ ચોંકાવનારી નવી માહિતી સામે આવી રહી છે. કેતનની ભાવિ પત્ની સિયા ગોયલ અને પ્રેમી ચેતન ચૌધરીએ કેતનની ખૂબ જ ક્રૂરતાથી હત્યા.....