• રવિવાર, 07 જૂન, 2026

વાળ-દાઢી માટે વધુ રૂપિયા આપવા પડશે

મહારાષ્ટ્ર નાભિક મહામંડળે ભાવ વધાર્યા

મુંબઈ, તા. 6 (પી.ટી.આઇ): મહારાષ્ટ્રનાં નાઇઓને પણ હવે અખાતી યુધ્ધના કારણે મોંઘવારી નડી રહી હોવાથી હેર કટ અને હજામતનાં ભાવોમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગપુરથી મહારાષ્ટ્ર નાભિક......