પહેલી કૅન્ડેલા પી-12 ઈલેક્ટ્રિક હાયડ્રોફૉઈલ ફેરી બોટ આવી પહોંચી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મુંબઈમાં મેટ્રો રેલ બાદ હવે વોટર મેટ્રો યોજના તૈયાર કરાઈ છે ત્યારે પહેલી મેટ્રો ફેરી બોટ સ્વીડનથી મુંબઈ આવી પહોંચી છે. કૅન્ડેલા પી-12 ઈલેક્ટ્રિક હાયડ્રોફૉઈલ બોટ 27 મેએ જવાહરલાલ નેહરુ બંદર.....