મુંબઈમાં નવ લાખ જૈન સમાજના વતી જૈન સેલના પ્રમુખ સી. વી. શાહની રજૂઆત
મુંબઈ, તા. 23 : જૈન
સમાજનું પ્રતિનિધિત્વ વધારવા અને એકતા મજબૂત બનાવવા માટે ભાજપ જૈન સેલના પ્રમુખ સી.
વી. શાહે ભાજપના મુંબઈ અધ્યક્ષ અમિત સાટમને વિઝન અને રોડમેપ સુપરત કર્યો હતો. 31 માર્ચ, 2026ના રોજ 12,000થી વધુ લોકોની હાજરીમાં
રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ....