અહિલ્યાનગરની ઘટનામાં બધાં હૉસ્પિટલમાં દાખલ, જીવ બચ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મુંબઈમાં
ગયા મહિને એક જ પરિવારના ચાર લોકોના તડબૂચ અને બિરયાની ખાધા બાદ મૃત્યુ થવાની ઘટના
તાજી બની હતી. ફૂડ પોઈનિંગ થવાથી તેમના મૃત્યુ થવાનું તપાસમાં જણાયું હતું. આ ઘટના
તાજી છે ત્યારે મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શેગાવમાં રહેતા જાયભાય પરિવારના સાત
લોકોએ કેરીનો રસ ખાધા બાદ....