• રવિવાર, 17 મે, 2026

‘રેડ કાર્પેટ રાહ જોઈ શકે, દેશ પહેલો’ : અમૃતા ફડણવીસ

ફ્રાન્સમાં અત્યારે ચાલી રહેલા કાન્સ ફેસ્ટિવલનું આમંત્રણ નકાર્યું

વડા પ્રધાનની બિનજરૂરી વિદેશ પ્રવાસ ન કરવાની અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી કારનો કાફલો ઓછો કર્યો છે અને તેમણે ચાર્ટર્ડ ફ્લાઈટનો ઉપયોગ બંધ કરી ઈંધન બચાવવાની વડા પ્રધાનની અપીલને અનુકૂળ થવાનો.....