• શનિવાર, 16 મે, 2026

ગોરેગામના રાહેજા કૉમ્પ્લેક્સમાં ત્રીજી વાર દીપડો દેખાતાં ગભરાટ

સીસીટીવી કૅમેરામાં મોડી રાત્રે પાર્કિંગ વિસ્તારમાં ફરતો જોવા મળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 :  ગોરેગામ (પૂર્વ)ના દિંડોશી વિસ્તારમાં આવેલા રાહેજા હાઈટ્સ કૉમ્પ્લેક્સના પાર્કિંગમાં શુક્રવારે મોડી રાત્રે એક દીપડો ફરતો જોવા મળતાં અહીંના રહેવાસીઓ ફફડી ઉઠયા છે. એક મહિનામાં ત્રીજી વખત દીપડો પાર્કિંગ વિસ્તારમાં જોવા મળ્યો છે. રાહેજા હાઈટ્સના સીસીટીવી કૅમેરામાં દીપડો કોઈ પણ ડર વિના ખૂલ્લેઆમ ફરતો....