અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : વર્તમાન પ્રતિકૂળ જિઓ પોલિટિકલ અને જિઓ ઇકોનોમિક
સ્થિતિ અને યુદ્ધની સ્થિતિને પગલે ક્રૂડ અૉઇલના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત
સપ્લાયની પણ સમસ્યા છે. એને પગલે એવિએશન ફ્યુઅલના ભાવ પણ વધ્યા છે. આ ઉપરાંત ઍરસ્પેસ
ડિસરપ્શન્સને કારણે પણ ઍરલાઇન્સ કંપનીઓના ખર્ચમાં....