મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મીરા-ભાયંદરમાં 254.88 એકર જમીન એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને મીરા રિયલ એસ્ટેટ ડેવલપરની તરફેણમાં ટ્રાન્સફર કરવાના મુંબઈ વડી અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું....