અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : આ સપ્તાહમાં
એસએમઈ સેગમેન્ટની બે કંપનીઓના પબ્લિક ઈસ્યૂ ખૂલશે અને ચાર કંપનીઓનાં શૅરનું લિસ્ટિંગ
થશે. આરએફબીએલ ફ્લેકસી પેકનું રૂા. 35.33 કરોડનું ભરણું 12 મે મંગળવારે ખૂલશે અને
14 મે ગુરુવારે બંધ થશે. પ્રાઈસ બેન્ડ રૂા. 47થી રૂા. 50ની નક્કી કરવામાં આવી છે. ગોલ્ડલાઈન
ફાર્માસ્યુટિકલ્સનું રૂા. 11.61.....