• શનિવાર, 16 મે, 2026

તરબૂચકાંડ : ઉંદર મારવાનો હર્બલ પ્રે મળ્યો હતો, પણ પોલીસે અવગણ્યો હતો

મુંબઈ, તા. 9 : પાયધુનીના ડોકડિયા પરિવારના ચાર સભ્યોનાં મોતની તપાસ કરી રહેલી શહેરની પોલીસે ગયા અઠવાડિયે મૃતકોના ઘરેથી ઉંદર ભગાડવાનો હર્બલ પ્રે પ્રાપ્ત કર્યો હતો. જોકે, ફોરેન્સિક કર્મચારીઓએ તેને તપાસ માટે લીધો ન હતો કારણ તે હર્બલ મિશ્રણ હતું અને તેમાં રસાયણો ન હતાં. જોકે કાલીનાસ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી....