• શનિવાર, 16 મે, 2026

થાણે અને મુલુંડ વચ્ચે નવાં રેલવે સ્ટેશન માટે મંજૂરી અપાઈ

મુંબઈ, તા. 9 : રેલવે મંત્રાલયે થાણે અને મુલુંડ વચ્ચેના રેલવે સ્ટેશનને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મંજૂરીની જાણકારી આપી હતી. મુખ્ય પ્રધાને વસ્તીમાં વધારો અને બે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો