મુંબઈ, તા. 2 : તાજેતરમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (એનએસઓ)ના 80મા રાઉન્ડના આરોગ્ય વપરાશ મુજબ મહારાષ્ટ્રના માત્ર પાંચમા ભાગના દર્દીઓ મદદ માટે જાહેર હૉસ્પિટલોમાં જાય છે. સમૃદ્ધ રાજ્યોમાંના એક મહારાષ્ટ્રમાં 30થી વધુ સરકારી તબીબી અને ડેન્ટલ કૉલેજો હોવા છતાં જાહેરથી ખાનગી વિભાગ. અન્ય કોઈપણ ભારતીય રાજ્યોમાં આટલો અસમાન નથી. માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં તમામ હૉસિ્....