• શનિવાર, 07 નવેમ્બર, 2026

દેશભરમાં 14મી એપ્રિલથી ફાયર સેફ્ટી વીકની ઉજવણીનો ઇતિહાસ બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલો છે

જ્યારે બૉમ્બેના વિક્ટોરિયા ડૉક પર થયેલા ધડાકામાં 740 જણ માર્યા ગયા હતા...

મુંબઈ, તા. 18 : ફાયર બ્રિગેડ હાલમાં ફાયર સેફ્ટી વીકની ઉજવણી કરી રહ્યું છે, જેમાં ફાયર સેફ્ટી ડ્રીલ, લોક જાગૃતિના શ્રેણીબદ્ધ કાર્યક્રમો, સંકટના સમયે સૌપ્રથમ શું કરવું તેની વિગતવાર તાલીમ તેમ જ આગની ઘટનાઓ રોકવા માટેના સાવચેતીના પગલાં જેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. માત્ર મુંબઈ જ નહીં, દેશભરનાં 2561....