મંગલ પ્રભાત લોઢાએ દિલ્હીમાં લીધી નાણાપ્રધાનની મુલાકાત
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : દક્ષિણ મુંબઈમાં એલઆઈસી અને દેના બૅન્કની માલિકીના બિસ્માર અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસની જૂની સમસ્યા શક્ય એટલી વહેલી કરવાની ખાતરી કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ભાજપના નેતા અને મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢાને આપી છે. આ બાબતે ત્રણ માસમાં સકારાત્મક....