• રવિવાર, 29 માર્ચ, 2026

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર વિરુદ્ધ એફઆઇઆર

મુંબઈ, તા. 28 : બૉમ્બે હાઈકોર્ટના સીધા આદેશ બાદ મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા વહીવટી આલમમાં સનસનાટી.......