• રવિવાર, 15 માર્ચ, 2026

ગભરાટ ફેલાવવાની કૉંગ્રેસની ચાલથી રાંધણગૅસ માટે લાઇનો : મુખ્ય પ્રધાન

ઘરવપરાશના એલપીજીના પુરવઠાને પ્રાધાન્ય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર સરકારે ઘરગથ્થુ રસોઈ માટેના ગૅસના પુરવઠાને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. આમ છતાં કેટલાક રાજકીય પક્ષો અને તેમાંય ખાસ કરીને કૉંગ્રેસ લોકોમાં હેતુપૂર્વક ડર ઊભો કરીને રાંધણગૅસના સિલિન્ડર.......