• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

`બેસ્ટ' પાસે માત્ર એક જ બ્રેથ ઍનલાઈઝર

દારૂ પીઈને બસ ચલાવનારાને શોધવાનો આદેશ

મુંબઈ, તા. 14 : કુર્લા અને ભાંડુપમાં અકસ્માત બાદ `બેસ્ટ' પ્રશાસને ડ્રાઈવરોની તપાસનું અભિયાન હાથ ધર્યું છે, પરંતુ દારૂ પીને વાહન ચલાવનારા ડ્રાઈવરોને શોધવા માટે બેસ્ટ પાસે પોતાની માલિકીનું ફક્ત એક જ બ્રેથ......