નવી દિલ્હી, તા. 21 : સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(સીડીએસસીઓ) તરફથી જાન્યુઆરી માસ માટે દવાઓની ગુણવત્તા સંબંધિત અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને તેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. તપાસ દરમિયાન કુલ 240 દવાનાં નમૂના નિર્ધારિત ધોરણો કરતાં હલકી ગુણવત્તાની જોવા મળી…..