• શનિવાર, 13 જૂન, 2026

મુંબઈના બે વૉર્ડમાં હજારથી વધુ મતદારની પસંદ ‘નોટા’

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : પાલિકાની ચૂંટણીમાં મુંબઈના 227 વૉર્ડમાં 100થી 900 મતદારોએ ઉમેદવાર પસંદ ન હોવાથી નન અૉફ ધ અબોવ (નોટા)નું બટન દબાવ્યું હતું. બોરીવલીના 15 નંબરના વૉર્ડ અને કોલાબાના.....