• બુધવાર, 04 માર્ચ, 2026

ગોરેગામના ઘરમાં ફ્રીઝ ફાટવાથી આગ : એક જ પરિવારના ત્રણ ભડથું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ગોરેગામ વેસ્ટના ભગતસિંહ નગરની રાજારામ ગલીની એક ગ્રાઉન્ડ પ્લસ એક માળની ચાલની રૂમમાં ગઈ કાલે મધરાતે ત્રણ વાગ્યે અચાનક આગ......