• બુધવાર, 11 માર્ચ, 2026

જેલબંધ હત્યાના આરોપીએ પુણે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : ગુનેગારોને ચૂંટણી લડવાની પરવાનગી ન આપવી જોઈએ એવી માગણી વર્ષોથી થાય છે, પણ રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં આવા લોકોને ટિકિટ આપતા હોય છે. પુણેની વિશેષ મકોકા કોર્ટે નજીકના.....