પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રૂા. 98 હજાર પાછા આપતાં વખાણ કર્યાં
મુંબઈ, તા.
20 : પ્રસિદ્ધ ટીવી સિરિયલ `મહાભારત'માં યુધિષ્ઠિરનું પાત્ર ભજવનાર વરિષ્ઠ અભિનેતા
ગજેન્દ્ર ચૌહાણ સાયબર ઠગાઈનો શિકાર બન્યા હતા. જોકે, મુંબઈની ઓશીવરા પોલીસની સતર્કતાને
કારણે તેમના ખાતામાંથી ઉપડી ગયેલી રકમ સુરક્ષિત રીતે પરત મળી ગઈ છે. સોશિયલ મીડિયા
પર સસ્તી ખરીદીની લાલચ….