• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

સાવધ બૅન્ક મૅનેજરે ‘િડજિટલ એરેસ્ટ’નો પ્રયાસ નિષ્ફળ બનાવી નાણાં બચાવ્યાં

ગુડગાંવ, તા. 22 : એક બૅન્ક અધિકારી જેણે ગ્રાહકના ખાતામાંથી સતત ઊંચા મૂલ્યનાં નાણાં ટ્રાન્સફર થતા જોતા તે સતર્ક થઈ ગયો હતો અને પ્રાપ્તકર્તા બૅન્કોને તેણે આ નાણાં રોકી રાખવા દરમિયાનગીરી....