અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં દાદર સહિતના કબૂતરખાના બંધ કરીને અબોલ પક્ષીઓને ચણ નાખવા પરનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા બાદ જીવદયાપ્રેમીઓએ બૉમ્બે હાઈ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે મુંબઈ પાલિકાને કબૂતર....