`મહત્ત્વના મુદ્દા પરથી અન્યત્ર ધ્યાન દોરવા આક્ષેપો'
બાળાસાહેબના મૃતદેહને
રાખવાના મુદ્દે નેતાઓમાં ઘમાસાણ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4
: શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેના મૃતદેહને `માતોશ્રી'માં બે દિવસ રાખી મુકાયા
બાદ તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી, એવા રામદાસ કદમના દાવાના જવાબમાં શિવસેના
(ઠાકરે)ના નેતા અનિલ પરબે જણાવ્યું છે કે….